સમાચાર શતકઃ રાજકોટમાં વિવિધ 12 મુખ્ય એજન્સીમાં રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો,જુઓ મહત્વના સમાચાર

વધતા કોરોના(Corona) સંક્રમણ વચ્ચે રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શન( remdesivir injections)નો જથ્થો ખૂટ્યો છે.અલગ અલગ 12 મુખ્ય એજન્સીમાં અછત સર્જાતા દર્દીઓને હેરાનગતિ થઈ છે.મોટાભાગનો જથ્થો મહારાષ્ટ્ર જતો હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં નાઈટ કર્ફ્યુનો ભંગ કરાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola