સમાચાર શતક: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ન જાળવી શબ્દોની શાલીનતા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ન જાળવી શબ્દોની શાલીનતા. LRD ભરતી અને વાયબ્રન્ટ ગુજરાત મામલે કર્યું વિવાદાસ્પદ નિવેદન. વિરોધીઓ પર પ્રહાર કરતા અપમાનજનક શબ્દોનો કર્યો પ્રયોગ. અમદાવાદમાં રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા. વિવિધ મુદ્દે કામથી અળગા રહેતા ઓપીડી પર વ્યાપક અસર જોવા મળી. 1 હજાર 157 ગ્રામ પંચાયત બની સમરસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram