Saurashtra Rain | ધોધમાર વરસાદે બોટાદ અને સુરેન્દ્રનગરને ઘમરોળી નાંખ્યું... જુઓ વીડિયો
આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદ ખાબક્યો છે.. બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સાથે જ સમઢિયાળા, સેથડી, ઢસામાં પણ વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલીટી ઘટી ગઈ હતી... આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો..સુરેન્દ્રનગરમાં વરસાદ ખાબક્યો છે.. બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સાથે જ સમઢિયાળા, સેથડી, ઢસામાં પણ વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલીટી ઘટી ગઈ હતી... આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો..