સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, B.com સેમ-3નું પેપર લિક થયાનો AAPએ લગાવ્યો આરોપ
abp asmita
Updated at:
24 Dec 2021 09:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બી.કોમનું પેપર લીક થયું હોવાનું આમ આદમી પાર્ટીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ આ અંગે કુલપતિને રજૂઆત પણ કરી છે.