સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B પ્લસની અરજીને નેકની ટીમે ફગાવી, જુઓ વીડિયો
નેકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી પ્લસની અરજી ફગાવી હતી. તમે બી ગ્રેડને લાયક છો તેવો નેકની ટીમે યુનિવર્સિટીને જવાબ આપ્યો હતો. યુનિવર્સિટીના સત્તાધિશોએ નેક સમક્ષ અરજી કરી હતી