સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ, જુઓ વીડિયો 

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. BA , BBA , BSC , LLB અને BSW સેમેસ્ટર 5 ની જ્યારે BSCIT , MSCIT અને MPM સેમેસ્ટર 3 સહિતના કોર્સની પરીક્ષા લેવામાં આવશે. 109 કેન્દ્ર પર 22,524 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવિડ 19 ની ગાઈડલાઇન ધ્યાનમાં રાખી પરીક્ષા લેવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram