સૌરાષ્ટ્રના ગામડાઓમાં એક અઠવાડીયા બાદ સ્થિતિ થશે સામાન્ય
સૌરાષ્ટ્રના ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે હજુ સમય લાગી શકે છે. એક અઠવાડીયામાં તમામ ગામોમાં વીજળી લોકોને ફરી મળશે. છેવાડાના ગામોમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી હતી.