Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી ફરીથી સ્કૂલના કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા. આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. આ સત્રમાં વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલ 2025 થી શરૂ થશે. પાંચ મેથી 35 દિવસના ઉનાળું વેકેશન સાથે વર્ષ પૂર્ણ થશે. આ તરફ કોલેજીસ શરૂ થતાની સાથે જ સેમેસ્ટર ત્રણ અને પાંચ ઉપરાંત પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી. દરેક યુનિવર્સિટીએ 18 નવેમ્બરથી 14 મી ડિસેમ્બર દરમિયાન પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી શાળાઓ આજે ધમધમી ઉઠી છે. પ્રથમ દિવસ હોવાના કારણે થોડી સંખ્યા આજના દિવસે ઓછી છે, પરંતુ એક સરસ્વતીનું ધામ કિલોલ કરતું આજથી શરૂ થયું છે. 21 દિવસના દિવસ વાળી વેકેશન બાદ આજથી ફરીથી સ્કૂલના કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુજી ઉઠ્યા આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola