રાજ્યમાં આજથી ધોરણ 9 અને 11ના વર્ષો શરૂ થશે, જાણો શું રાખવામાં આવશે ધ્યાન?
Continues below advertisement
રાજ્યમાં આજથી ધોરણ 9 અને 11ના વર્ષો શરૂ થશે. સ્કૂલમાં કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન કરાવવામાં આવશે. સ્કૂલમાં એક જ બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે.
Continues below advertisement