કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનનું તારણ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચિંતા વ્યક્ત કરી છે. અને જણાવ્યુ છે કે,, દેશમાં કોરોનાની સ્થિતિ અંડેમીક સ્ટેજ પર જઈ શકે છે. અંડેમીક સ્ટેજ એટલે લોકો વાઇરસ સાથે જીવતા શીખી લેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram