Junagadh Scuffle | જૂનાગઢમાં પાર્કિંગ મુદ્દે વેપારી અને અજાણ્યા વ્યક્તિ વચ્ચે મારામારી

Junagadh Scuffle | જૂનાગઢ - માંગનાથ રોડ પરનો બનાવ. પાર્કિંગ બાબતે વેપારી અને અજાણ્યા ઈસમો વચ્ચે બબાલ. મામલો હાથાપાઇ સુધી પહોંચ્યો . હાથાપાઇના CCTV ફૂટેજ આવ્યા સામે. વેપારી દ્વારા હજુ નથી કરાઈ પોલીસ ફરિયાદ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola