ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની શોધખોળ શરૂ, પદ માટે કયા નામ ચર્ચાયા?,જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાત(Gujarat) કોંગ્રેસના નવા પ્રભારી માટે રાષ્ટ્રીય કોંગ્રેસે(National Congress) શોધખોળ શરૂ કરી છે. નવા પ્રભારી માટે એક યુવા અને એક અનુભવી એમ બે નામની ચર્ચા ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસના નવા પ્રભારી માટે સચિન પાયલોટ(Sachin Pilot) અને બી.કે.હરિપ્રસાદ(BK Hariprasad)નું નામ ચાલી રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram