બીજી લહેરમાં કોરોના બાળકો પર પણ હાવી, આ અંગે શું કહ્યું ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટે?,જુઓ વીડિયો
કોરોનાની બીજી લહેરમાં બાળકો સકંજામાં આવી રહ્યાં છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં બાળકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. સુરતમાં અત્યાર સુધી 292 બાળકો કોરોના સંક્રમિત થયા છે.