ચાલુ નોકરીએ ઉમેદવારી નોંધાવનાર શિક્ષક શાળા પસંદ ન કરે તો ભરવો પડશે દંડ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પસંદગી સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે. ચાલુ નોકરીએ ઉમેદવારી નોંધાવનાર શિક્ષક શાળા પસંદ ન કરે તો  દંડ ભરવો પડશે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શાળામાં શિક્ષક સહાયકની  ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola