સતર્કતા માટે બંધઃતાપી જિલ્લાના આ ગામમાં કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈછિક બંધ, જુઓ વીડિયો

Continues below advertisement
વાલોડ તાલુકાના બુટવાડા ગામે કોરોનાની ચેઈનને તોડવા માટે સ્વૈછિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વધી રહેલા સંક્રમણને અટકાવવા આ ગામમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram