ઉચ્ચ શિક્ષણને આતંરરાષ્ટ્રી કક્ષાનું બનાવવા SOU પર સેમિનાર, કોણ કોણ રહેશે ઉપસ્થિત?
abp asmita
Updated at:
12 Dec 2021 02:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા SOU પર બે દિવસનો સેમિનાર કરવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલી તેમાં હાજર રહેશે. સેમિનારમાં યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર બે દિવસીય સેમિનારમાં હાજર રહેશે.