રાજ્યના સીનિયર તબીબો આજથી હડતાળ પર, દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી

Continues below advertisement

રાજ્યના સિનીયર તબીબો તેમની માંગણીઓને લઈને આજથી હડતાળ પર છે. આ અંગે ગાંધીનગરમાં બેઠક યોજાઈ શકે છે. બપોર પછી ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારો અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક યોજાઈ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram