Shaktisinh Gohil | સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવા મુદ્દે શું કર્યો મોટો દાવો?

Continues below advertisement

Shaktisinh Gohil | સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સમભાવનાને લઇને ભાવનગર આવેલા શક્તિસિંહ ગોહિલનું નિવેદન. ભાજપ હારી ભળી ગયું છે એટલે અમારા ઉમેદવારો ને દબાવે છે. અમારી લીગલ ટીમ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડશે. ભાજપએ ૪ સમર્થકોને દબાવીને ફોર્મમાં અમે સહી નથી કરી તેવું પોલીસ જાપ્તા નીચે દબાણ કરતાં ફોર્મ રદ થવાની છે સંભાવના. શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. ગુજરાતમાં 14 જગ્યા પર ભારતીય જનતા પાર્ટીએ વાંધા ઉઠાવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram