સમાચાર શતકઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, હજું કેટલા વરસાદની છે ઘટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર ગુજરાત(North Gujarat )ના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ જે દક્ષિણ ગુજરાત(South Gujarat)ની તુલનામાં ઓછો રહેશે. રાજ્યમાં હજુ પણ 49 ટકા વરસાદની ઘટ છે. માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.