અરવલ્લીઃ શામળાજી મંદિર વધુ કેટલા દિવસ ભક્તો માટે બંધ રહેશે, જુઓ વીડિયો
અરવલ્લીમાં શામળાજી મંદિર વધુ પાંચ દિવસ ભક્તો માટે બંધ રહેશે. 20 મે સુધી શામળાજી મંદિર ભક્તો માટે બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા શામળાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો.