દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને 20 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવાશે, જુઓ વીડિયો
Continues below advertisement
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર પહેલા તબક્કામાં 20 કરોડના ખર્ચે યાત્રિક સુવિધા કેન્દ્ર, સાઇકલ ટ્રેક સહિતની સુવિધાઓ ઊભી થશે. આવતીકાલે મુખ્યમંત્રી પ્રવાસી સુવિધા વિકસાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. દ્વારકાથી 11 કીલોમીટર દૂર આવેલા શીવરાજપુર બીચને બ્લુ ફેગ બીચનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસનને વેગ આપવા 20 કરોડના ખર્ચે સવલતો ઉભી કરાશે.
Continues below advertisement
Tags :
Shivrajpur Beach