સાબર ડેરીના ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વરણી, શ્યામળભાઈ પટેલની કરાઇ નિયુક્તિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2021 06:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબર ડેરીના (Sabar Dairy) ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટર (Board of Directors) તરીકે વરણી કરવામાં આવી છે. (Shyamalbhai Patel) શ્યામળભાઈ પટેલની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. શ્યામળભાઈ પટેલની નિયુક્તિ થતાં સાબર ડેરીમાં ખુશીનો માહોલ છે.