કોરોનાકાળમાં લોકડાઉનના કારણે નાના વેપારીઓની તૂટી કમર, વેપારી અશોક અહુજાનું દર્દ,જુઓ વીડિયો

કોરોના સંક્રમણ(Corona Transition)ના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં આંશિક લોકડાઉન(Lockdown) લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.જેના કારણે મોરબીમાં અનેક નાના વેપારીઓની કમર તૂટી છે.કાપડના વેપારી અશોક આહુજાને દુકાનનું ભાડૂં ચુકવવાના પણ ફાંફા પડી રહ્યાં છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola