રાજ્યમાં અત્યાર સુધીમાં 3 કરોડ લોકોનું રસીકરણ, 77 લાખ નાગરિકોને બંને ડોઝ અપાયા

Continues below advertisement

રાજ્યમાં 50 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં 3 કરોડ જેટલા લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં 2.48 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 77 લાખ નાગરિકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram