South Gujarat Rain: વરસાદ તૂટી પડતા આશાપુરી મંદિર પાસે ભરાયા પાણી, વૃક્ષ પણ થયા ધરાશાયી Watch Video
South Gujarat Rain: વરસાદ તૂટી પડતા આશાપુરી મંદિર પાસે ભરાયા પાણી, વૃક્ષ પણ થયા ધરાશાયી Watch Video
દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે.. સુરત, તાપી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો છે.. સુરતના બારડોલી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.આશાપુરી મંદિર, જાગૃતિનગર પાસે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. તો શાસ્ત્રી રોડ તરફ વૃક્ષ ધરાશાયી થયું છે...જાગૃતિનગર પાસે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે આ સાથે રસ્તાઓ પર વાહનચાલકોને પણ હાલાકી પડી રહી છે..