નર્મદા જિલ્લાના આ શહેરમાં સ્વયંભૂ લોકડાઉન કરાયું લાગૂ, જુઓ વીડિયો

Continues below advertisement

નર્મદા( Narmada ) જિલ્લામાં કોરોના(Corona)નું સંક્રમણ વધતા રાજપીપળામાં સ્વયંભૂ લોકડાઉન લાગૂ કરાયું છે. અહીં આજથી ગુરુવાર સુધી તમામ વેપારીઓ દુકાનો બંધ રાખશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram