ફટાફટઃLRDની ભરતી માટે અરજી સ્વીકારવાનું શરૂ, કેટલા પદ માટે બહાર પડાઈ અરજી?
લોકરક્ષક ભરતી માટેની અરજીઓ સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. 10 હજારથી વધુ પદ માટે ઓજાસ વેબસાઈટ પર 9મી નવેમ્બર સુધી ઉમેદવારો અરજી કરી શકશે. 8676 પુરુષ અને 1 હજાર 983 મહિલા પદ પર આ ભરતી યોજાશે.