રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. જે અંતર્ગત કચ્છના ધોરડોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બીએસએફ, કોસ્ટગાર્ડ, આરમી સહિતના જવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
Continues below advertisement