પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ પર રાજ્યના ગૃહ વિભાગની તવાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પાકિસ્તાની ડ્રગ માફિયાઓ પર રાજ્યના ગૃહ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીના ઝીંઝુડામાંથી 120 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. ગુજરાત એટીએએસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જયારે બે લોકોની અટકાયત કરવામાં આવી છે.
Continues below advertisement