શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થતા આ બિઝનેસ પર લાગ્યું ગ્રહણ,જુઓ વીડિયો

Continues below advertisement

આજથી વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. એવામાં સ્ટેશનરી બિઝનેસ(stationery business)ને ઓનલાઈન શિક્ષણ(academic session)ને કારણે મોટો માર પડ્યો છે.નોટબુક, સ્કુલબેગ, લંચ બોક્સ, પેન, વગેરેની માંગ ઘટતા ધંધા પર માઠી અસર થઈ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram