રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા વરસાદ બાદ રાજ્યના ડેમોની શું છે સ્થિતિ?

Continues below advertisement

ગુજરાત(Gujarat)માં છેલ્લા એક સપ્તાહમાં છૂટા છવાયા વરસાદ બાદ માત્ર એક જ ડેમ(dams) સંપૂર્ણ ભરાયો છે. જ્યારે રાજ્યના 207માંથી માંડ ચાર ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ડેમ તળિયા જાટક છે.  

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram