ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોની થઇ જાહેરાત, વીડિયોમાં જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10-5-2021 થી તારીખ 25-5-2021 દરમિયાન લેવામાં આવશે.