સ્ટાઇપેન્ડને લઇને આણંદમાં વિદ્યાર્થીઓનું આંદોલન, પોલીસે કરી અટકાયત
Continues below advertisement
આણંદમાં લાંબા સમયથી વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. આજે આણંદના ટાઉન ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. વિધાર્થીઓના સમર્થનમા આવેલ ABVPના કાર્યકરોની પણ અટકાયત કરાઇ હતી.
Continues below advertisement