Morbi | ઘેટા બકરાની જેમ ઠાંસી ઠાંસી ભર્યા વિદ્યાર્થીઓ, ઓછું પડ્યું તો વિદ્યાર્થીનીઓ પાછળ લટકી
abp asmita
Updated at:
03 Aug 2024 12:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં અવાર નવાર વાહનો પર જોખમી મુસાફરી કરાતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે પણ તાજેતરમાં એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને જોતાં જ સહુ કોઇ ચોંકી ગયા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે શાળાએ જતી વિદ્યાર્થીનીઓ રીક્ષાની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યા છે. આ વીડિયો રાજકોટ મોરબી હાઇવેનો હોવાનું જાણવા મળે છે. રાજકોટ-મોરબી હાઇવે પર વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સ્કૂલ જતા બાળકોનો
રીક્ષાની પાછળ લટકીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. નાની વિદ્યાર્થીનીઓ સ્કૂલ ડ્રેસમાં સ્કુલ બેગ પાછળ લટકાવી રીક્ષાની પાછળના ભાગે લટકીને જતી હોય તેવું વીડિયોમાં જોવા મળે છે....