પશ્વિમ રેલવે માટે રાજ્ય સરકારે કેન્દ્રને શું રજુઆત કરી, જુઓ વીડિયો
Continues below advertisement
પશ્વિમ રેલવેના વડા મથકને અમદાવાદ ખસેડવા રાજ્ય સરકારે કેન્દ્રમાં રજુઆત કરી છે. વર્ષ 2017માં રાજ્ય સરકારે ત્રણ વખત કેન્દ્રમાં રજુઆત કરી હતી. છેલ્લે 4 જાન્યુઆરી 2020માં રાજ્ય સરકારે રજુઆત કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Central Government ABP ASMITA Presentation Headquarters State Government Western Railway