ABP News

Surendranagar-Ahmedabad Highway Accident:હાઈવે પર પલટી ટ્રક,સદનસીબે જાનહાની ન થતા રાહત

Continues below advertisement

Surendranagar-Ahmedabad Highway Accident:હાઈવે પર પલટી ટ્રક,સદનસીબે જાનહાની ન થતા રાહત 

સુરેન્દ્રનગરથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે.. સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર ટ્રક પલટાઈ ગઈ છે.. ધાંગ્રધા નજીક હરીપર બ્રિજ પર ટ્રક પલટાઈ જતા ચાલકનો બચાવ થયો છે.. પ્લાયવુડ ભરેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો પણ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.. હાઈવે પર આ ટ્રક પલટાઈ ગઈ હતી પણ ચાલકનો આબાદ બચાવ થયો હતો..ધાંગ્રધા નજીક હરીપર બ્રિજ પર ટ્રક પલટાઈ જતા ચાલકનો બચાવ થયો છે.. પ્લાયવુડ ભરેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો પણ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.. હાઈવે પર આ ટ્રક પલટાઈ ગઈ હતી પણ ચાલકનો આબાદ બચાવ થયો હતો.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram