સુરેન્દ્રનગરઃ ઓફિસ સીલ કરવા પહોંચેલા ચીફ ઓફિસરને ભાજપ પ્રમુખે માર્યો ધક્કો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને ધક્કો માર્યો હોવાના આરોપ લાગ્યા છે. ભાજપ નેતાની ઓફિસ સીલ કરવા પહોંચેલા ચીફ ઓફિસરથી ભાજપ નેતા ગુસ્સે થયા હતા. ફાયર સેફ્ટી, બીયુ પરમિશન ન હોવાથી હોસ્પિટલને સીલ કરવા પહોંચ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram