Surendranagar: આ ગામમાં 2 જૂથ વચ્ચે થઈ અથડામણ, કેટલા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર(Surendranagar)ના લીંબડીના જનશાળી ગામ(Janshali village)માં 2 જૂથ વચ્ચે બબાલ થઈ છે. જૂથ અથડામણનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાઈવે પર કંપનીના કોન્ટ્રાક્ટ મુદ્દે બબાલ થઈ હોવાની માહિતી મળી છે.