સુરેન્દ્રનગર: સ્થાનિક પ્રશાસન સામે આંદોલન, કોંગ્રેસના ધારાસભ્યોએ શરુ કર્યો ઉપવાસ

સુરેન્દ્રનગરના દસાડાના કોંગ્રેસના ધારાસભ્યએ સ્થાનિક પ્રશાસન સામે આંદોલન શરુ કર્યું છે. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, ચોટીલાના ધારાસભ્ય રીત્વિક મકવાણાએ આ આંદોલન શરુ કર્યું છે. કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ કરાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola