Fake CBI Officer | સુરેન્દ્રનગરનો ભાજપ કાઉન્સિલર બન્યો નકલી CBI અધિકારી, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
Continues below advertisement
સુરેન્દ્રનગર ભાજપના નગરસેવક બન્યા નકલી અધિકારી. સુરેન્દ્રનગર વોર્ડ નંબર 13 નો નગરસેવક બન્યો નકલી અધિકારી. નગરસેવક હિતેશ્વરસિંહ મોરી બન્યો નકલી સીબીઆઈ અધિકારી. અમદાવાદની આનંદનગર પોલીસે નગરસેવકની ધરપકડ કરી. આરોપી હિતેશ્વરસિંહ મોરી સહિત અન્ય બેની ધરપકડ કરાય. ભાજપના નગરસેવક નકલી અધિકારી બનતા કોંગ્રેસ પણ આક્રમક બન્યું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર કર્યા પ્રહાર. ભાજપના જ છૂટાયેલા કાઉન્સિલર જે રીતે નકલી સીબીઆઈ અધિકારી તરીકે આવ્યા છે. આપના માધ્યમથી અને અન્ય માધ્યમોથી સ્પષ્ટ સામે આવ્યું છે તે પૂછવા માંગું છું. ક્યારે આ નકલી પોતાના કાઉન્સીલરો ઉપર સકંજો કસશે. ક્યારે આવા નકલીના કારોબાર ઉપર રોક લગાશે કે આવા નકલીઓ બનીને પ્રજાનું પ્રતિનિધિત્વ કરનાર લોકોને હેરાન કરનારા લૂટનો કારોબાર કરનાર અને સંપત્તિ લૂટનારા ઉપર સરકાર ક્યારે બુલડોઝર ચલાવશે?
Continues below advertisement