સુરેન્દ્રનગરઃ ટેબલેટ માટે ફી ભરી હોવા છતા વિદ્યાર્થીઓને નથી મળ્યા ટેબલેટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ટેબલેટની ફી ભરી હોવા છતા વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષથી ટેબલેટ વિતરણ નહી થતા અભ્યાસ પર અસર થઈ રહી છે. ઓનલાઈન એજ્યુકેશન દરમિયાન બાળકોને ટેબલેટ મળ્યા નથી.
Continues below advertisement