સુરેન્દ્રનગરઃ LRD ભરતીમાં ગેરરિતી કેસમાં વધુ એક યુવકની અટકાયત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરેન્દ્રનગરમાં LRD PSI ભરતીમાં ગેરરિતી અંગે વધુ એક યુવકની અટકાયત કરવામાં આવી છે. સિટી પોલીસે કોલ લેટરમાં ચેડા કરી આપનાર રાજકોટના વધુ એક યુવકની અટકાયત કરી છે. ધરપકડનો આંક છ પર પહોંચ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Surendranagar Detention LRD Recruitment ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Irregularity Call Letter Case Youth