સુરેન્દ્રનગરઃ ધ્રાંગધામાં પાઈપલાઈનના રિપેરિંગ દરમિયાન ગાય ખાબકી ખાડામાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
04 Dec 2021 02:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ પાઈપલાઈનના રિપેરિંગ દરમિયાન ગાય ખાડામાં ખાબકી છે. બે દિવસ અગાઉ આસપાસ કોઈ સેફ્ટી ન હોવાથી ખાડામાં ગાય ખાબકી હતી. સ્વસ્છતા મિશન ગ્રુપના સભ્યોને નગરપાલિકાને જાણ કરી હતી.