સુરેન્દ્રનગરઃપ્રતિબંધિત બાયોડિઝલના વેપારનો થયો પર્દાફાશ, કેટલાનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 09:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના સાયલામાં પથ્થરની આડમાં ચાલતા પ્રતિબંધિત બાયોડિઝલના વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસને આ ગેરકાયદેસર બાયોજડિઝલના વેપલાની બાતમી મળી હતી. દરોડા પાડતા પોલીસે 7 લાખ 58 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.