Surendranagar| બજારમાં એવી લાગી આગ કે આર્મીની લેવી પડી મદદ, 25થી વધુ દુકાનો સળગી
Continues below advertisement
Surendranagar| મુખ્ય બજારમાં ભીષણ આગ ફાટી નીકળતા કાબુમાં લેવા માટે આર્મીની મદદ લેવી પડી હતી. નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી.
Continues below advertisement