સુરેન્દ્રનગરઃ ધાંગ્રધામાં બે બાઈક સામ સામે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
સુરેન્દ્રનગરના ધાંગ્રધામાં બે બાઈક સામ સામે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે. પાટડીના માલાવાડા ગામના મહેશ આંબલિયા બાઈક લઈ ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.