સુરનો ગરીબ રાજા

Continues below advertisement


સુરનો ગરીબ રાજા.....કોઈ રાજા ગરીબ કેવી રીતે હોઈ શકે ? પણ આ એક એવા રાજા છે, જેના માથે સુરોનો તાજ છે. પણ હાથ ખાલીખમ...પગમાં પહેરવાના ચપ્પલ પણ નહી. રહેવા માટે એક કાચી-પાકી ઝૂંપડી અને જમવા માટે બે ટંકનું ભોજન પણ નહી. સુરેંદ્રનગરના દૂધરેજના હીર કીશનભાઈ તેમની પાસે એવી કળા છે જે કદાચ કુદરતે કોઈને ન આપી હોય. પણ કિશનભાઈ પર કુદરત મહેરબાન છે. કિશનભાઈ નાકથી વાંસળી વગાડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram