કોણ બનશે ધારાસભ્ય ? ગઢડા વિધાનસભા મત વિસ્તારના રામપુર ગામના લોકોનો પેટાચૂંટણીને લઈ શું છે મૂડ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત વિધાનસભાની(Gujarat assembly) 8 બેઠક પર ત્રણ નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે, ગઢડા બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. આ પેટાચૂંટણી જીતવા માટે ભાજપ અને કૉંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ગઢડા મત ક્ષેત્ર રામપુર ગામના લોકોનો પોતાના વિસ્તારના વિકાસને લઈને શું કહી રહ્યાં છે અને પેટાચૂંટણીને લઈ શુ છે મૂડ ? જુઓ વીડિયો