Tapi: ડોસવાડામાં હિન્દુસ્તાન ઝીંક પ્લાન્ટ અંગે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ
તાપી(Tapi)ના ડોસવાડા(Doswada)માં હિન્દુસ્તાન ઝીંક પ્લાન્ટ(Hindustan Zinc Plant) અંગે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ(Clashes) શરૂ થયું છે. લોક-સુનાવણી અંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા. હાઈવે બ્લોક થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી છે.
Tags :
Police People Tapi Clashes ABP Live ABP News Live Hindustan Zinc Plant ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV