Tapi: જે.કે પેપર મિલના સહયોગથી ઓક્સિજન સાથે 50 બેડવાળું ઓક્સિજન શરુ કરાયું , જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2021 05:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાપી જિલ્લામાં આવેલ જે.કે પેપર મિલના સહકારથી માત્ર ત્રણ દિવસમાં પેપર મિલથી એક કિલોમીટર દૂર આવેલ શાળામાં ઓક્સિજન પાઇપ લાઈન નાખવામાં આવી છે, અને આ શાળમાં 50 જેટલા ઓક્સિજન બેડ ની કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે, જેને લઈને તાપીના સોનગઢ અને તેની આસપાસના કોરોના દર્દીઓ માટે એક મોટી રાહત ઉભી થવા પામી છે...